• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી અક્સો વીસ બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રણ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તા ૨ : મોરબીમા દારૂ અને બુટલેગરો ઉપર રીતસર ધોસ બોલાવનાર પોલીસ તંત્ર દ્વારા દારૂની બદી સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ત્યારે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચેથી બાતમીને આધારે ૧૨૦ બોટલ વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી.

મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમીને આધારે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન જીજે – 03 – ડીજી – 5908 નંબરની વર્ના કાર પસાર થતા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અટકાવી તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની ૧૨૦ બોટલ દારૂ કિંમત રૂપિયા ૪૫ હજાર સાથે ત્રણ શખ્સ ને ઝડપી પડ્યા હતા.

વધુમાં એલસીબી ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર કરવા મામલે રવિ તુલશીભાઇ મુંજારીયા, રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે મોરબી વાળાને અટકાયતમાં લઇ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી ૪૫ હજારની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ અને રૂપિયા બે લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા ૨.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી : મોરબીમા દારૂ અને બુટલેગરો ઉપર રીતસર ધોસ બોલાવનાર પોલીસ તંત્ર દ્વારા દારૂની બદી સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ત્યારે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચેથી બાતમીને આધારે ૧૨૦ બોટલ વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી.

મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમીને આધારે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન જીજે – 03 – ડીજી – 5908 નંબરની વર્ના કાર પસાર થતા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અટકાવી તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની ૧૨૦ બોટલ દારૂ કિંમત રૂપિયા ૪૫ હજાર સાથે ત્રણ શખ્સ ને ઝડપી પડ્યા હતા.

વધુમાં એલસીબી ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર કરવા મામલે રવિ તુલશીભાઇ મુંજારીયા, રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે મોરબી વાળાને અટકાયતમાં લઇ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી ૪૫ હજારની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ અને રૂપિયા બે લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા ૨.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Related posts

*મોરબી સિવિલ હોસ્પિટલ માં કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબ ની રાહબરી હેઠળ થઈ રહેલ બચાવ અને સારવાર કામગીરી*

Hello Morbi

*કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી*

Hello Morbi

*ધૃપાલ નામનો આ યુવાન ઝુલતાપુલની દુર્ઘટના પછી મળતો નથી અને તેમનો સંપર્ક થતો નથી જો કોઈને સંપર્ક થાય તો આ નંબર પર જાણ કરવા વિનંતી ૯૯૭૯૯ ૧૦૧૦૫*

Hello Morbi

Leave a Comment