• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પી એસ આઇ ની જોડીયા તાલુકા ની જનતાને અપીલ*

જોડિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ.આર. વાળા સાહેબ ની જોડિયા તાલુકાની જાહેર જનતા ને અપીલ કરવાની છે કે હોળી..ધુળેટી.. ઊર્ષ ના તહેવારો માં કોરોના વાઇરસ (કોવિડ..19,) કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે તેવા સમયે કોરોના વાઇરસ સંક્રમણ ને વધતું અટકાવવા માટે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી એમ.આર. વાળા સાહેબ દ્વારા જોડિયા તાલુકાની જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે તમામ માણસો માસ્ક ફરજીયાત પહેરીને અને સોસિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનનો કડક અમલ કરીને કોરોના વાઇરસનો ફેલાવો થતો અટકાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે…

શરદ એમ.રાવલ.હડિયાણા…

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશનના હોદેદારો-સભ્ય દ્વારા ગૌશાળામાં શ્રમદાન અને આર્થિક યોગદાન આપીને ઉજવાઇ મકરસંક્રાંતિ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આંતરાષ્ટ્રીય મહિલા દિવસે વિમેન્સ સાયન્સ ક્લબનો નારીરત્ન સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment