• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાહ ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ*

સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા

ટંકારા : કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવા સમજુત કર્યા હતા.                                                                              ટંકારા પોલીસ દ્વારા આજે લતીપર ચોકડી ખાતે કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સીપીઆઇ આઈ.એમ.કોંઢીયાની હાજરીમાં માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી ડરથી નહી પરંતુ પરીવારની પરવાહ કરવા સોશિયલ ડિસ્ટનસિંગ પાલન કરવા લોકોને સમજાવ્યા હતા.

Related posts

*મોરબી ખાતે ચાલતી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના વક્તવ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ના પાચમાં દિવસની કથાનો સાર*

Hello Morbi

*માતા-પિતા ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો લજાઈ નો વામજા પરિવાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર મકાન તોડી પાડવા કાર્યવાહી કરતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment