• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ધક્કાવાળી મેલડી માઁ મંદિર ખાતે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો*

મોરબી : હાલમાં દેશભરમાં 45થી વધુ વયના વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે ગઈકાલ તા. 6ના રોજ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી વિનામુલ્યે કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષથી ઉપરના આશરે 175 લોકોને કોવીડ સામે રક્ષણ મળે તે માટે વેકસીનેશન કેમ્પનો લાભ લીધો હતો.

Related posts

*મોરબી જિલ્લા કલેકટર ફાયર બ્રિગેડ માટેના સુચનો કરવા રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી*

editor

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment