• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના સાંસદ પૂનમબેન માડમે એસ ટી રૂટ ફરીથી શરૂ કરાવવા પ્રયાસ કર્યો*

 આજ રોજ ધ્રોલ એસ.ટી.ડેપો માંથી વહેલી સવારે 5.15 વાગ્યે ઉપડતી બસ ધ્રોલ થી જામનગર વાયા જોડિયા.. કુનડ.. લીંબુડા.. હડિયાણા..ખીરી.. વાધા..રામપર થઈ ને જામનગર પહોંચતી હતી. આ રૂટ ને ધ્રોલ ડેપોમાંથી બંધ કરવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.. તેની જાણ દરેક ગામ ના આગેવાનો ને થવાથી. દરેક ગામ ના આગેવાનો એ ડાયરેકટ જામનગર જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમ ને લેખિત માં રજુઆત કરી હતી.આજ રોજ જામનગર જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા એસ.ટી.વિભાગીય નિયામકશ્રી ને આ બાબતે સૂચના કરવામાં આવી હતી. અને વિભાગીય નિયામકશ્રી એ રજુઆત સાંભળીને તરતજ ધ્રોલ ડેપો મેનેજર શ્રી ને જાણ કરવામાં આવી હતી. કે વહેલી સવારે જે રૂટ બંધ કરવામાં આવ્યો છે. તા.10.04.2021 ના રોજ થી ફરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.. આ વાતની દરેક ગ્રામજનોને જાણ થતાં જ જામનગર જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમ નો ખુબખુબ આભાર માન્યો છે….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા ભવ્યાતિભવ્ય દબદબાભેર આયોજન કરવા બદલ સમૂહલગ્ન ના આયોજકો ને મહાનુભાવો એ સન્માન કરી બિરદાવ્યા*

editor

*HELLO MORBI:મોરબીના નામચીન માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી* *જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન* 

Hello Morbi

Leave a Comment