• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં* *કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી*

મુખ્યમંત્રીશ્રીએ મોરબીમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યશ્રી પરષોત્તમ સાબરિયા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, પ્રભારી સચિવશ્રી મનિષા ચન્દ્રા , જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.
……….

Related posts

*HELLO MORBI: મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબીમાં વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગનું વાવેતર કરસે*

editor

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ચાલતા ગેસ કટીંગ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

Leave a Comment