• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગ્રામ પંચાયત દ્વારા આશિક લોકડાવુંન*

આજ રોજ હડીયાણા ગ્રામ પંચાયત દ્વારા હાલમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને આવતી કાલથી સ્વૈચ્છિક લોકડાઉન તા.11.04.2021 થી તા.30.04.2021 સુધી વહેલી સવારથી 6 થી બપોરના 2.00 વાગ્યા સુધી તમામ ધધા રોજગાર ચાલુ રાખવાનો અને બપોર બાદ સાવ બંધ ગામ ના તમામ વેપારીઓ સાથે વાતચીત દરમિયાન સર્વાનું મતે નકી કરી ને ગામના અન્ય લોકો ના સાથ સહકાર સાથે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે…

 

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*કહેવાતી મોરબીની જાબાજ પોલીસ ગુજરાત માં થયેલ લઠ્ઠાકાંડ ને લયને આવી હરકતમાં મોરબી જિલ્લામાં કુલ દારૂના પાત્રિસ કેસ નોંધાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેકટર કચેરી ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ*

editor

*ડીસા રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારનાર દીકરી અમોલીના માતાપિતાનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment