• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડિયાના બાલંભા (શાન્તિ નગર)ખાતે ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો*

બાલંભા તા ૨૮ (*લલીત નિમાવત દ્વારા*)આજરોજ જામનગર જિલ્લાના શાંતિનગર, બાલંભા ખાતે શ્રી ચામુંડા માતા મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો.
આ પ્રસંગે સંતશ્રી સતીષબાપુ, ગિરનારી સાધુ વીરદાસ મહારાજ તથા મહંત નવનાથજીના વરદહસ્તે આ વિસ્તારના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને રાશન અને કપડાંની કીટ વિતરણ કરવામાં આવી હતી.
સાથે જ 120 જેટલાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કીટ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે વિસ્તારનાં તમામ લોકો માટે જાહેર ભંડારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related posts

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે શરૂ કરવામાં આવેલ મીનરલ પાણીની પરબ*

Hello Morbi

*ખેડા જિલ્લાનું ગૌરવ મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

Leave a Comment