• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના ઘુનડા (ખા.) ગામમા બહારના નાગરિકોને પ્રવેશબંધી ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે નિયમો જાહેર*

ટંકારા : હાલમાં કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ દિવસને દિવસે કથળતી જાય છે. આથી, ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામની ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે અને બહારથી આવતા નાગરિકોને પ્રવેશબંધી ફરવામાં આવી છે.                     આ ગાઇડલાઈન અનુસાર લોકોએ જરૂરી કામ વિના બહાર નીકળવું નહીં તેમજ બહારગામથી કોઈને આવવા દેવા નહીં. વૃદ્ધો અને બાળકોએ સ્વાસ્થ્ય ખાસ ધ્યાન રાખવું, જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું અને સાથે માસ્ક પહેરવું. કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો હોમ કવોરનટાઈન અથવા પ્રાથમિક શાળાના રૂમમાં કવોરનટાઈન થવાનું રહેશે, બહારગામથી આવતા લોકોને ગામમાં પ્રવેશ અપાશે નહીં, છતાં કોઈ ગામમાં પ્રવેશ કરશે તો ગ્રામ પંચાયત તેની સામે પગલાં લેશે.

 

આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જરૂર જણાય ત્યારે ગ્રામ પંચાયતનો મોબાઈલ નં. 98794 79186 પર સંપર્ક કરવાનો રહેશે.

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકાના ઘુનડા(ખા.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર્યો*

editor

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ની મુલાક વિદ્યાર્થીઓ એ કરી મુલાકાત*

editor

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

Leave a Comment