• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવાશે*

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો હોય મેડિકલ સુવિધાની ઘટ પડી રહી છે. ત્યારે જિલ્લા માટે સાંસદ્દ કુંડારિયાની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.          સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રાજકોટ જિલ્લા આયોજન અધિકારીને પત્ર મોકલી જણાવ્યું છે કે તેઓની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લાને 3 તથા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ તેમજ રાજકોટ શહેરી વિસ્તાર માટે 3 એમ્બ્યુલન્સ મળી કુલ 9 એમ્બ્યુલન્સ ફાળવવા ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોનીવિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે* *મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

Hello Morbi

Leave a Comment