• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે કરાયેલ આયોજિતમોરબીમાં પરશુરામ ધામ ખાતે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો*

 મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે પરશુરામ ધામમાં 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

 

પરશુરામ ધામ મોરબી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે બાલકૃષ્ણભાઈ ભટ્ટ ધોલેરાવાળા બિરાજમાન થયેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નિલાબેન પંડિત, મહામંત્રી શીતલબેન દવે, ચેતનાબેન, જયશ્રીબેન, હિનાબેન, ભાવનાબેન, પ્રવિણાબેન, નિશાબેન,જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર,પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ટ્રસ્ટી અનિલભાઈ મેહતા, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજના આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્રનું બીડું સાંજે 5 કલાકે હોમવામાં આવ્યું હતું. તે બાદ તમામ બ્રહ્મબંધુએ મહાપ્રસાદ સાથે લીધેલ હતો.

Related posts

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડી, દિલ્હીમાં તાપમાન 6.3 ડિગ્રી

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું*

editor

*HELLO MORBI:૭ન્યુઝ ગુજરાતી ચેનલના ઓનર હિતેશકુમાર જી. રાઠોડ નો આજે જન્મદિવસ :ચમકતા દમકતા જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ*

editor

Leave a Comment