• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગ બન્યા ગાબડા ધારી: વાહનચાલકો પર અકસ્માતોનો ભય*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે રોડ રસ્તા ભાંગીને ભૂકો થઇ ગયા હોય એવા સમયે તે માર્ગ પરથી પસાર થવું રાહદારી અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ કારક રહ્યું છે એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સારવાર ઇચ્છુક લોકોને ઈમરજન્સી ૧૦૮ ની સેવા લેવામાં પણ ભારે હાલાકી પડે તેવા માર્ગો હાલ બની ગયા છે જેના પરિણામે વાંકાનેર પંથકની પ્રજા માત્ર ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને મતદાર જ હોય તેમ મોટાભાગે મહેસૂસ કરી રહ્યા છે વાંકાનેરના થાન. કાછીયાગાળા. દલડી. હસનપર. ઝાલી. તરફ જવા આવવા માટે વાહન ચાલકો સહિત રાહદારી અને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને પણ હાલાકી પડે તેવો માર્ગ તસવીરમાં નજરે પડે છે જ્યારે હાલ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે તેવા સમયે વધુ અકસ્માત નો ગંભીર ભય રાહદારી વાહનચાલકો અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સતત ચિંતક બન્યો છે જે તસવીરમાં નજરે પડે છે
રિપોર્ટ ઔતમ ધામેચા વાંકાનેર

Related posts

*મોરબી સબ જેલ માં કાઉન્સિલર આસિફભાઇ ગાલબ ઘાંચી વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા*

Hello Morbi

*HELLO MORBI:”ચોરીના આંઠ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ”*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મહિને શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારો હોવાથી રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા રેશનની દુકાનો પરથી ચાલુ રખાઈ*

editor

Leave a Comment