• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિન આપવાનું શરૂ*

આજ રોજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હડીયાણા ખાતે મેડિકલ ઓફિસર ડો.અભિષેક મોરી ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮ થી ૪૪ વષઁ ના લાભાથીઁઓ નુ રસીકરણ શરૂ કરાયુ જેમાં 200 લાભાર્થી ઓ ને રસી આપવામાં આવી છે. ઓનલાઈન રેજીસ્ટ્રેશન કરી અને જે લોકો ને રજીસ્ટ્રેશન ના કરતા આવડતું હોઈ એવા લાભાર્થીઓ ને સ્ટાફ દ્વારા ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.અને હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ખાતે આજે સૌ પ્રથમ વખત મુસ્લિમ સમાજની બે મહિલાઓ એ કોરોના વેકસીન લેવામાં આવી હતી.. આ કાર્ય માં પ્રા. આ.કેન્દ્ર નો તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:મોરબીના નામચીન માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી* *જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*કોડીનાર ટાઉન તથા ગામડાઓ માં વધતા જતા સાયબર ક્રાઇમ બનાવો બાબતે કોડીનાર પોલીસ ની જાહેર જનતા ને જાગૃત રહેવા અપીલ*

Hello Morbi

Leave a Comment