• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર તાલુકાના હસનપરમાં ભરવાડ સમાજના પક્ષીપ્રેમી ધીરુભાઈ સાટકા ની સેવા ના શુરૂ છેલ્લા બે વરસથી સીમ વાડી વિસ્તારમાં ગુંજીયા*

છ “રોજ એક ડોલ ઘઉં ચોખા નું વિતરણ કરી પક્ષીના પેટ ભરવા નું કાર્ય કરી રહ્યા છે”

 

 

વાંકાનેર તાલુકામાં આવેલા હસનપર ગામ ખાતે રહેતા ભરવાડ સમાજના પક્ષી પ્રેમી એવા ધીરુભાઈ લક્ષ્મણભાઈ સટકા જેવો ભરવાડ સમાજમાં મોટા ભાગે ગાર્ડ ઢોર ઢાકર ને ચરાવી પોતાના અને પરીવારના ગુજરાન ચલાવતા હોય છે જયારે

 

એ ભરવાડ સમાજ ના મિત્ર સમભાવી અને લાગણીશીલ વ્યક્તિ એવા વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા ધીરુભાઈ ભરવાડ છેલ્લા બે વર્ષથી પશુ ની સાથે સાથે તે પંખી પ્રેમી બન્યા હોય તેમ પંખીઓની સેવાનું કાર્ય કરી રહ્યા છે

 

જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર તાલુકામાં આવેલા ઝાલી માર્ગ પર વાડી સીમ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી રોજ એક ડોલ પક્ષીઓ માટે ચણ ની ભરીને ઘઉં ચોખા નું વિતરણ કરી પક્ષી પ્રેમી તરીકેની ઓળખ ઉભી કરી છે

 

ભરવાડ સમાજના ધીરુભાઈ સાટકા એક મહિનામાં 150 કિલો ઘઉં ચોખા વિતરણ કઈ પોતાની યથાશક્તિ પ્રમાણે પક્ષીઓની સેવાકીય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહ્યા છે ઘણી વખત સવારે અને સાંજે પણ પક્ષીઓને ચણ પાણી આપતા હોય છે

રોજ એક દિવસ એક ડોલ જેમાં આશરે સાતથી આઠ કિલો ઘઉં ચોખા નું ચણ પક્ષીઓને આપી રહ્યા છે જે માનવ પક્ષી પ્રેમી તરીકેની ઓળખ પૂરી પાડે છે

 

નોંધનીય છે કે પશુ પંખીઓના ની સેવાના કાર્ય ઘણા બધા માનવ સેવકો કરતા હોય છે

પરંતુ નાના એવા ગામડામાં હસનપર ખાતે ધીરુભાઈ ભરવાડ ની સેવા છેલ્લા બે વર્ષથી સતત શિયાળો ઉનાળો ચોમાસું બારેમાસ સેવાકીય કાર્યોમાં સમયસર રાબેતા મુજબ રોજ સવારના સાત વાગ્યામાં વાડી સીમ વિસ્તારમાં પોતા ની રુચિ અનુસાર રોજ નિયમ મુજબ પક્ષીઓ ને ચણ પાણી પૂરા પાડી પક્ષી પ્રેમી તરીકેની આગવી ઓળખ પૂરી પાડી રહ્યા છે

Related posts

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ*

Hello Morbi

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ માં મોરબી જીલ્લા ના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે*

editor

*HELLO MORBI: ટંકારા ના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

Leave a Comment