
આજ રોજ ધ્રોલ ગામે થી સસ્તા અનાજ નો જથ્થો ભરી ને નીકળેલા ટ્રક ફલ્લા પાસેથી બેરાજા અને વાવડી તરફ ના સિંગલ પટી રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ને અકસ્માત થયો હતો. અને ટ્રક પલટી મારી ગયો હતો. તેમાં રહેલો અનાજ નો જથ્થો ટ્રક નીચે પડી જવાથી વરસાદ ના કારણે ખાડા ખાબોચિયામાં અનાજ નો જથ્થો પડી જવાથી માલ પલળી ગયો છે. અને નુકસાન થયું છે.. ટ્રક નંબર gj 11 w 4161
શરદ એમ.રાવલ હડિયાણા
