• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સસ્તા અનાજ નો માલ ભરીને નીકળેલ ટ્રક પલ્ટી ખાઈ જતાં ભારે નુક્સાન થયુ*

આજ રોજ ધ્રોલ ગામે થી સસ્તા અનાજ નો જથ્થો ભરી ને નીકળેલા ટ્રક ફલ્લા પાસેથી બેરાજા અને વાવડી તરફ ના સિંગલ પટી રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ને અકસ્માત થયો હતો. અને ટ્રક પલટી મારી ગયો હતો. તેમાં રહેલો અનાજ નો જથ્થો ટ્રક નીચે પડી જવાથી વરસાદ ના કારણે ખાડા ખાબોચિયામાં અનાજ નો જથ્થો પડી જવાથી માલ પલળી ગયો છે. અને નુકસાન થયું છે.. ટ્રક નંબર gj 11 w 4161શરદ એમ.રાવલ હડિયાણા

Related posts

*સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રામનવમી નિમિત્તે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સન્માન કરાયું!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ 𝐀𝐈𝐈𝐌𝐒માં નવા અધ્યક્ષની નિમણૂકથી આરોગ્યસેવામાં નવી આશા: રાજ્ય સભાના સાંસદની અસરકારક રજૂઆત*

editor

મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

Hello Morbi

Leave a Comment