• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ની સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ*

આજ રોજ જોડિયા તાલુકા ની સહકારી સંસ્થા શ્રી કિશાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જોડિયા ની પ્રમુખ અને ઉપ.પ્રમુખ ની ચૂંટણી જોડિયા મામલતદાર શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી જીવનભાઈ કારૂભાઈ કુંભરવડીયા.અને ઉપ.પ્રમુખ તરીકે શ્રી મોમેયાજી બેચરાજી જાડેજા ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.આજ ની આ ચૂંટણીમાં મામલતદાર શ્રી પી.કે.સરપદડિયા અને શ્રી કિશાન તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ના નવા ચૂંટાયેલા સભ્યો શ્રી જીવણભાઈ કારૂભાઈ કુંભરવડીયા. શ્રી મોહનભાઇ પાચાભાઈ પરમાર.શ્રી બેચરભાઇ રવજીભાઈ પરમાર.શ્રી સબળસિંહ નવલસિંહ જાડેજા. મોમેયાજી બેચરજી જાડેજા. શ્રી મનસુખભાઇ લાખાભાઈ બસિયા શ્રી દામજીભાઈ નાનજીભાઈ સવાણી.શ્રી પ્રતાપસિંહ મહોબતસિંહ જાડેજા. શ્રી પાચાભાઈ ભાણાભાઈ મકવાણા. શ્રી ગોપાલભાઈ બેચરભાઇ બાલસરા. જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ ભીમાણી વગેરે ચૂંટાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતા..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*ટંકારા ના કટારીયા પરિવાર ની સ્વીટ બેબી નિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોના-આરોગ્ય સેવા માટે રૂ. દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી* 

Hello Morbi

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે પી એચ સી દ્વારા કોરોના વેક્સિન ટ્રાય રન યોજવામાં આવી*

Hello Morbi

Leave a Comment