• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ દ્રારા ગુજરાત સરકારના મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું કરવામાં આવેલ સન્માન*

કાંકરેજ-બનાસકાંઠાના કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલાને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે લેવાતાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી છે.રઘુવંશી લોહાણા સમાજ તેમજ લોહાણા મહા પરિષદના અગ્રણીઓ સર્વ ભગવાનભાઈ બંધુ,વિનોદભાઈ ગોકલાણી,જીતેન્દ્રભાઈ સેજાણી,ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રદેશના ચેરમેન જનકભાઈ જે.ઠકકર,મયૂરભાઈ પૂજારા સહિત સૌએ મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બુકે અર્પણ કરી મીઠાઈ ખવડાવી દબદબાભેર સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ અગાઉ બનાસકાંઠા જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અચરતભાઈ ઠકકર તેમજ ભાભર શહેર ભાજપ પ્રભારી નિરંજનભાઈ ઠકકરે પણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું સાલ અને ફૂલહારથી સન્માન કરી અભિનંદન આપ્યા હતા.

Related posts

*HELLO MORBI:ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

editor

*વાંકાનેર ના ગેલેક્સી બેંકના એમડી અબ્દુલ રહીમ ભાઈ બાદી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment