• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર જાલી બસ બસ સ્ટેન્ડ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ની ટીમ*

વાંકાનેર તારીખ 25 પોલીસ અધ્યક્ષ શ્રી સુબોધ ઓડેદરા સાહેબ ની સૂચના તથા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી રાધિકા ભારાઈ સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી સરવૈયા સાહેબની માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મિલકત વિરુધ્ધના ગુના બનતા અટકાવવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના સ્ટાફ એ.એસ.આઇ હીરાભાઈ તેજાભાઈ મઢિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર ના ઓ ને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે એક ઈસમ સફેદ કલરની GJ 03 JC 5544 i20 કાર હથિયાર સાથે એક ઈસમને જાલી ચોકડી એ થી પસાર થનાર છે અને કોઈ શરીર સંબંધી ગુન્હો કરવાની પેરવીમાં છે જેથી સદર હકીકત વારી જગ્યા તાત્કાલિક પહોંચી વોચ ગોઠવી ઉપરોક્ત વર્ણન વારી hyundai કંપનીની i20 કાર નંબર gj 03 5544 નીકળતા સરકાર ની તપાસ કરતા આ કામના કારચાલક શૈલેષભાઈ રાજાભાઈ સિહોરા જાતે મૂળ કોળી ઉંમર વર્ષ 24 કોરડા તા. ચુડા જી. સુરેન્દ્રનગર વાળા પોતાના હવાળાવારી i20 કાર માં ગેરકાયદેસર રીતે લાયસન્સ પરવાના વગર ની દેશી બારબોરનુ નાનુ હાથ બનાવટ હથિયાર અગ્નિ શસ્ત્ર બંદુક તથા જીવતા રાઉન્ડ કાટીઝ સાથે રાખી મળી આવતા આમસ એકટ મુજબ ધારણોસર કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શરીર સંબંધી ગુન્હો બનતો અટકાવે છે

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીડી જાડેજા તથા એ.એસ.આઇ હીરાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા તથા શક્તિસિંહ જાડેજા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ વાળા તથા અજીતભાઈ સોલંકી વગેરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમના માણસો જોડાયેલા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

*ટંકારા તાલુકાના બહુજન સમાજ પાર્ટીનાહોદેદારો ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI: જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૫૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment