• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ભાજપ દ્વારા મોરબી જીલ્લા લીગલ સેલના હોદેદારોની નિમણુંક કરાઈ*

મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મૈતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી જીલ્લા લીગલ (વિધી) સેલની નિમણુંક કરવામાં આવી છે.

 

લીગલ (વિધી) સેલની ટીમ – મોરબી જીલ્લામાં સંયોજક તરીકે મનિષ બી. જોષી, સહસંયોજક તરીકે અલ્પેશ કે. પારેખ તેમજ સભ્ય તરીકે અતુલ ટી. કલોલા, કલ્પેશ ડી. સંખેસરીયા, ભાવેશ એસ. જેઠા, આતિશ એમ. ચાનીયા, નિધી ટી. વાધડીયા, અમીત વી. ડાભી, સંજય બી. ભાગીયા, અંજનાબેન એમ. રાઠોડ અને સ્નેહલકુમાર જે. રાવલની વરણી કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકનેર તાલુકાના વિસ્તાર માંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મહિને શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારો હોવાથી રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા રેશનની દુકાનો પરથી ચાલુ રખાઈ*

editor

*મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ ના ભારત બંધ ના સમર્થન માં એક વિરોધ પ્રદર્શન નો કાર્ય ક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો* 

Hello Morbi

Leave a Comment