• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના શિક્ષકોનું સરાહનીય કાર્ય*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકાના શિક્ષકોના બે દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેમાં તાલુકાની તમામ શાળામાંથી શિક્ષકો ઉપસ્થિત રહેલ. બી.આર.સી. ભવન ખાતે તાલીમ હોલમાં પંખાની સુવિધા માટે સૌ શિક્ષકો અને તાલુકા સંઘના પ્રમુખશ્રી દ્વારા તાલીમ દરમિયાન મળતાં TADA માંથી 4 પંખા લાવી આજરોજ લગાવી ખરા અર્થમાં સરાહનીય કાર્યનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…..

 

Related posts

*HELLO MORBI:અભૂતપૂર્વ ધાર્મિક માહોલમાં પાટણ ખાતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ*

editor

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

*કલા મહોત્સવ માં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સુલતાનપુર શાળા ની વિડજા શ્રુતિ*

Hello Morbi

Leave a Comment