• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી વાવડી પ્રાથમિક શાળા તથા વાવડી આહિર સમાજનું ગૌરવ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળામાં હાલ ધોરણ 6 માં અભ્યાસ કરતી વિધાર્થીની અને શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણાની પુત્રી મકવાણા ક્રિશાબેન અરવિંદભાઈ હાલમાં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પાસ કરી જામનગર જિલ્લાની આલિયાબાળા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અભ્યાસ માટે પસંદગી થયેલ છે. ક્રિશાબેનને આ સિદ્ધિ મેળવવા બદલ શ્રી વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અરુણાબેન મેદંપરા તથા શાળા પરિવાર તેમજ વાવડી આહિર સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે…..

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:શું તમને પણ નીચે સૂચવેલા સૌંદર્ય ને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે? તો આ વાચો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલ માટે ગર્વનીઘડી:𝐍𝐀𝐁𝐇: નુ પ્રમાણપત્ર હાસિલ કર્યું*

editor

મોરબી સરકારી હોસ્પિટલમાં મુસ્લિમ મહિલાની સેવાકીય પ્રવૃત્તિ ને ધન્યવાદ!

Hello Morbi

Leave a Comment