• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જશાપર ગામે ગૌસેવા મંડળ દ્વારા નાટક ભજવાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ જોડિયા તાલુકાના જસાપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક નું આયોજન કરેલ હતું રાણા કુવર નાટક નુ કરેલ અને જસાપર ગામ મા ગૌસેવા યુવક મંડળ છેલ્લા 30 વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા માટે આયોજન કરે છે અને ગૌસેવાના લાભાર્થે નાટકનું આયોજન કરે છે આ નાટક મા ગ્રામ્યજનો અને બહાર ગામ ના માણસોએ જોવાનો લ્હાવો લીધો હતો અને જામનગરના સાંસદ સભ્ય શ્રી એ પૂનમબેન માડમ દ્વારા નાટક મંડળ ને શુભેચ્છા સંદેશો આપ્યો હતો તેમજ ગૌસેવા માં 5100 રૂપિયાનું દાન આપ્યું હતું અને ગ્રામજનો દ્વારા ગૌસેવા માં દાન બહોળી સંખ્યામાં આપ્યુ હતુ…..

 

Related posts

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

Hello Morbi

*જોડીયા કોર્ટેમા 72મા પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામા આવી*

Hello Morbi

*HELLO MORBI:ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

Leave a Comment