• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

મ્હે. રાજકોટ રેંજ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબનાઓ દ્રારા લોકસભા ચુંટણી અનુસંધાને સ્પે. પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંગે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી સુચના આપેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન એ.એસ.આઇ. મદારસિંહ મોરી તથા અ.હે.કો. બી.આર.ખટાણા, તથા પો.કોન્સ. શક્તિસિંહ કિશોરસિંહ નાઓની ખાનગી હકીકતના આધારે આરોપી અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ જાતે મોચી ઉ.વ.૩૩ રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૪ વીશીપરા મોરબી મુળ રહે. સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી, વાવડી રોડ મોરબી ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો નંગ-૯૬ કિ.રૂ.૧,૨૬,૬૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપીનં.૧ ને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી તથા આરોપી નં.ર હાજર નહી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીનુ નામ
૧) અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ જાતે મોચી ઉ.વ.૩૩ રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૪ વીશીપરા મોરબી મુળ રહે. સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી, વાવડી રોડ મોરબી N
૨) જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ સન/ઓફ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ પો.સ્ટ. ડબોઇ થાણુ તા.ગુડામાલાણી
જી.બારમેર (રાજસ્થાન) મો.નં. ૬૩૭૬૫ ૫૧૯૨૩ (પકડવાનો બાકી) [૧૯૨૩ (પકડવાનો
કબ્જે કરેલ મુદ્દામાલ
આરોપી નં.ર – જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ સન/ઓફ જેઠારામ પ્રજાપતિ રહે. રાજસ્થાન વાળો હાલ મોરબી તાલુકા
પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૦૩૫૭/૨૦૨૪ પ્રોહી ક. ૬૫ એ ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હામાં વોન્ટેડ હોવાનુ જાણવા
મળેલ છે.
સારી કામગીરી કરનાર
એ.એસ.આઇ. મદારસિંહ મોરી તથા અ,હે.કો. બી.આર.ખટાણા, તથા ભરતભાઈ ખાંભરા, તથા ચંદ્રસિંહ પઢીયાર તથા વિજયભાઇ
ચાવડા તથા પો.કોન્સ. યોગેશદાન ગઢવી, બ્રીજેશભાઇ બોરીયા, શક્તિસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ રાંકજા તથા કમલેશભાઇ
મકવાણા
ભારતીય બનાવટની વિદેશી દારૂની RED LABEL BLENDED SCOTCH WHISKY લખેલ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૩ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા BALLANTINES FINEST BLENDED SCOTCH WHISKEY લખેલ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૯ કિ.રૂ.૪૩,૫૦૦/- તથા ANTIQUITY BLUE ULTRA PLATINUM WHISKY ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૩ કિ.રૂ.૧૯,૫૫૦/- તથા SIGNATURE RARE AGED WHISKY ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૦૭ કિ.રૂ.૫,૭૪૦/- તથા BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૪ કિ.રૂ.૧૧,૯૦૦/- મળી કુલ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧,૨૬,૬૯૦/-
આરોપી નં.૧ અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ નો ગુનાહિત ઇતિહાસ
(૧) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૮૦૯/૨૦૨૨ જુ.ધા. ૧૨ એ મુજબ
(૨) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૮૪૮/૨૦૨૨ પ્રોહી ક. ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ
૩) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૦૪૯/૨૦૨૩ પ્રોહી ક. ૬૫ એ એ, ૧૧૬બી, ૮૧ મુજબ
(૪) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૦૦૦૬/૨૦૨૪ પ્રોહી ક. ૬૫ એ એ, ૧૧૬બી, ૮૧ મુજબ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બરવાળા:સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળાનું ધોરણ 𝟏𝟐 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 𝟏𝟎𝟎 ટકા*

editor

*ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજનામાં નિર્મળ ગુજરાતના કર્મચારીઓની માંગણીઓનો નિકાલ ન આવતા હડતાલના માર્ગે*

Hello Morbi

*મોરબીમાં આવતીકાલ સોમવારથી આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

Hello Morbi

Leave a Comment