• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માંગરોળ તાલુકાના યુવા પ્રેસ રિપોર્ટર એવા વસીમખાન બેલીમ નો આજે જન્મદિવસ*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

– આજરોજ માંગરોળ ના છેવાડા સુધીના લોકો ના પ્રશ્નો ને વાચા આપતા અને છેલ્લા પાંચ વર્ષ થયા માંગરોળ તાલુકામાં પત્રકારિત્વ કરવા એવા માંગરોળ તાલુકાના બીજી ન્યુઝ મીડિયા બનાસ ગૌરવ દૈનિક અખબાર તથા અન્ય ટીવી ચેનલો ના માંગરોળ ના પત્રકાર ચિફ વસીમખાન બેલીમ નો જન્મ ૧૦/૧૦/૧૯૯૬ ના રોજ થયેલ તેઓનો આજે જન્મદિવસ છે આજે ર૪ વર્ષ પુરા કરી ૨૫ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે તેમના કુટુબીજનો,મિત્ર મંડળ,સામાજીક અને રાજકીય કાર્યકરો તેમજ પોલીસ સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે તો તેમને શુભેચ્છા પાઠવવા તેમનો મો.૯૬૩૮૫૯૦૦૭૧ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસપી કચેરી ખાતે આઈજીપી ની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં સીરામીક એસોસિએશનના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિ: મોરબીના પ્રાણ પ્રશ્ન મુદ્દે રજૂઆત*

editor

*ગીરની લીલીછમ પ્રકૃતિ વચ્ચે ઉનાના લેખક નરેન્દ્રભાઈ ગૌસ્વામી નાં ત્રણ પુસ્તકો નું વિમોચન થયું*

Hello Morbi

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ*

editor

Leave a Comment