• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જગતિયાં માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૯ તથા રોકડ રકમ ૫૨૩૮૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*કોડીનાર પી.આઈ એસ એન ચુડાસમા ની સુંદર કામગીરી*

 

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધ્યક્ષ રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધ્યક્ષ ઓમ પ્રકાશ જાટ

દ્વારા પ્રોહી જુગાર અંગે ની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ ગઈ કાલ તારીખ ૧૨/૧૦/૨૦૨૧

રાત્રિના ના કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોવોડ ઇન્ચાર્જ એ એસ આઇ વિજય ભાઈ વીરા ભાઇ તથા પો હેડ કોન્સ અભેસિંગભાઈ ભવાનભાઈ તથા વિપુલ ભાઇ હમીરભાઈ તથા તથા વિજય ભાઈ અરજણભાઈ તથા રમેશભાઇ ભીમાભાઇ તથા ગોપાલસિંહ દિપસિંહ તથા શિવભદ્રસિંહ ગંભીરસિંહ તથા હરેન્દ્રસિંહ ભીખુભા તથા કેશુરભાઇ તથા પો કોન્સ અનિલભાઈ દાનાભાઈ તથા સહદેવસિંહ જેઠીજી એ રીતના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી તહેવાર સબ પેટ્રોલિંગમાં હતા દરમિયાન પેટ્રોલીંગ કરતા જગતિયા ગામે ગાયોના ગોધરામાં રોડ ઉપર અમુક ઇસમો સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં ગોળ કુંડાળું વાળી હારજીતનો જુગાર રમે છે જેથી તુરંત જ બે પંચોને બોલાવી પંચો તથા ઉપરોક્ત પો.સ્ટાફ ને બાતમી ની હકીકતથી વાકેફ કરી કોઈની સાથે બાતમી હકીકત વાળી જગ્યા થી થોડે દુર થી પેદલ ચાલી પહોંચી ખરાઇ કરતા જાહેરમાં નવ ઈસમો જુગાર રમતા હોય જેથી જુગાર અંગે રેડ કરી તેઓને ચારે બાજુથી કા ર્ડન કરી જેમના તેમ પકડી ધોરણ સર અટક કરવામાં આવેલ છે

આરોપી(૧) મહેશ ઉર્ફે હકો ભાયા ભાઈ મકવાણા ઉ. વ.૨૯ ધંધો ખેતી રહે જગટિયા તા કોડીનાર

(૨) રજાક મિયા ઉર્ફે રજલી કાસમ મિયા બાહરુની ઉ.વ ૨૮ ધંધો મજુરી રહે ઘાંટવડ રઠે ઘાટવડ ઠે કાળકામાં ચોક મંદિર તા કોડીનાર

(૩) અબદુલભાઇ રખા ભાઈ દયાતરઉ વર્ષ ૩૨ ધંધો ખેત મજૂરી રહે છાછર ઠે ચૌહાણ શેરી તા કોડીનાર

(૪) મોસીન ભાઈ ઈબ્રાહીમભાઈ શેખ ઉ ૩૦ ધંધો વેપાર રહે કોડીનાર ઠે બુખારી મોહલા

(૫) અશ્કરી નિશાર નકવી ઉ ૩૮ ધંધો ડ્રાઇવિંગ રહે કોડીનાર ઠે બુખારી મહોલા તા કોડીનાર

(૬) ગોવિંદભાઈ ટપુભાઈ બાંભણિયા ઉ વ ૩૪ ધંધો મજુરી રહે ઘાટવડ ઠે ચોરા ની બાજુમાં

(૭) વિશાલભાઈ કિશોરભાઈ ધારીયા ઉ વ ૩૦ ધંધો વેપાર રહે કોડીનાર ઠે કમાલપીર ચેરી

(૮) દિપક ઉર્ફે યોગેશ પીઠાભાઇ કામળિયા ઉ વ ૨૯ ધંધો વેપાર રહે કોડીનાર ઠે કમાલ પીર ચેરી

(૯) નિતેશભાઇ દાનાભાઈ ભાલીયા ઉ વ ૩૪ ધંધો વેપાર રહે કોડીનાર ઠે ચીકુવાડી તા કોડીનાર

વાળાઓ હારજીતનો જુગાર રમતા રોકડ રૂપિયા ૫૨૩૮૦ તથા ગંજી પાના સાથે મળી આવતા કોડીનાર પોલીસ સ્ટેશન ગુ ર. ન.૧૧૧૮૮૬૦૦૨૨૧૧૫૨૨૬ જુગાર ધારા કલમ વાર ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે

Related posts

સુરતઃ રાત્રી કર્ફ્યું બાદ સવારે ફરી પરિસ્થિતિ જૈસે થે! શાકભાજી ખરીદવા લોકો ભાન ભૂલ્યા, corona નિયમના ધજાગરા ઉડ્યા

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં “પોઝીટીવ પાજી”ની હાજરીમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*ડીસાના બે મહાનુભાવોનું વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રખંડ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment