• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના પાંચ સહિત રાજકોટ રેન્જ આઈજીએ પાંચ જિલ્લામાં ફરજ બજાવતા 40 ASIના પી એસ આઇ તરીકે બઢતીના ઓર્ડર કર્યા*

મોરબી : રાજકોટ રેન્જ આઈજી દ્વારા આજે 40 જેટલા એએસઆઈને પીએસઆઈ તરીકે હંગામી પ્રમોશન આપતા ઓર્ડર કર્યા છે. જેમાં મોરબીના પણ 5 એએસઆઈને પ્રમોશન મળ્યું છે.                                                          રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હંગામી ધોરણે પીએસઆઈની ઘટ થતા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈને કરાર આધારિત હંગામી ધોરણે મર્યાદિત સમય પૂરતા પીએસઆઈ બનાવવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના 12, જામનગરના 11 મોરબીના 5, સુરેન્દ્રનગરના 7, દેવભૂમિ દ્વારકાના 5, એએસઆઈ હવે બઢતી પામી પીએસઆઈ બન્યા છે. આ બઢતી કરાર આધારીત રહેશે. રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘે આ બઢતીના હુકમો આપ્યા છે.

 

જેથી હવે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ રાજદીપસિંહ પી. રાણા, વનરાજસિંહ એ. રાણા, પરાક્રમસિંહ પી. ઝાલા, હરેશભાઈ જે. ચાવડા અને ઇન્દ્રવદનભાઈ એમ. અજમેરી પીએસઆઈ તરીકે ફરજ બજાવશે.

Related posts

*ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા એક મેગા મેડિકલ થયેલ સુંદર આયોજન.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જીલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રી ને ડેમો, ચેકડેમો માં સૌની યોજના દ્વારા “નર્મદા નીર” આપવા ની માંગણી*

editor

PMએ મજાક ઉડાવતાં કહ્યું -‘ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો’

Hello Morbi

Leave a Comment