• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ફરી વાંકાનેર પંથકમાં ધુમ્મસ સાથે અમીછાટણા*

  1. તસ્વીર ઈફાન પલેજા સાથે કે.જી.નવતાણી મોરબી

મોરબી શહેર જિલ્લા સહિત વાંકાનેરમાં બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે વાદળછાયુ વાતાવરણ રહ્યું હોય બાદ મોડી રાત્રે ગત કાલ અમીછાટણા ટંકારા વાંકાનેર પંથકમાં થયા બાદ આજરોજ તારીખ 6 1 2022 ના રોજ વહેલી સવારથી જ ધુમ્મસ બાદ અમીછાટણા થતાં ત્રીપલ ઋતુનો વાંકાનેર ટંકારા પંથકના લોકો અનુભવ મહેસૂસ કરી રહ્યા છે અગાઉ પણ ધુમ્મસ બાદ અમીછાંટણા પડ્યા હોવાથી ફરી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઘુમ્મસ સાથે સાથે અમી છાટણા થી ખેડૂતો સહિત લોકોમાં ચિત્તક બન્યાં છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલના નામંકિત ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ વેન્ટિલેટર પર જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીને આપ્યું નવજીવન*

editor

Leave a Comment