• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : *ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી*

*અહેવાલ કૌશિક કોટક પડધરી*

હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ રજુઆતમાં જણાવ્યું છે કે મિતાણા-પડધરી રોડની હાલત દયનીય છે. રસ્તાઓ ખાડા અને કાટમાળથી ભરેલા છે. વરસાદની મોસમમાં પૂરના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડની આ હાલત કેટલાક અકસ્માતો માટે પણ જવાબદાર છે. આથી, આ સમસ્યાને ધ્યાને લઇ તાકીદે ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે.

Related posts

*મોરબી માધવ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ*…

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળી ના રસીયા યોજાશે*

editor

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

editor

Leave a Comment