• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લોકોમાં રોગચાળાનો ફેલાવો અટકે એ માટે માળીયા તાલુકા ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો સરવડ,વવાણીયા ,ખાખરેચી દ્વારા વિવિધ ગામોમાં વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે* 

.જેમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ.છંટકાવ,

સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ,વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

ગુજરાત સરકારના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્યને સાકાર કરવા મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવના ન વધે તે હેતુથી વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરાયો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એમ.કતીરા,જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો.સી.એલ.વારેવડિયા અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા ના નિર્દેશાનુસાર માળીયા તાલુકા ના દરેક પ્રા.આ.કેન્દ્ર ના સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ. છંટકાવ,

સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના જબલપુર ગામની સીમ ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:સલાયાના શ્રીલાલજીભાઈ ભુવા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

editor

Leave a Comment