• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના અહેમદ રજા મોવર ૬ વર્ષ ની ઉંમર માં પ્રથમ વખત રોજુ કરી ખુદાની બંદગી કરી*

હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ નિમિત્તે યુવાનો વૃદ્ધો સહિત બાળકો પણ કડકડતા તાપમા રમઝાન મુબારક નિમિત્તે રોજારાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબીના મુસ્લિમ મીયાણા મોવર સમાજના અહેમદ રજા ૬ વર્ષની ઉંમરમાં પ્રથમ રજુ રાખીને ખુદાની બંદગી કરેલ છે જેથી પિતા રફિકભાઈ મોવર તેની ઈબાદત બંદગી ને શુભેચ્છા અભિનંદન આપી પ્રોત્સાહિત કરી બાળ રોજે દાર ની રોજુ મુબારક ખોલાવી કુદરત નો આભાર વ્યકત કર્યું હતું અતિ ભયંકર તાપમા આ માસૂમ બાળકે 12 કલાક સુધી ભૂખ પ્યાસ વેઠીને રોજૂ કર્યું તેથી હરખભેર પિતા ખુદાનો શુક્ર માન્યો હતો જે બાળકો જે બાળ રોજેદાર અહેમદ રજા ઉપરોક્ત તસવીરમાં નજરે પડે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા કરાયેલ રજૂઆત સફળ થઇ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા: ગરકનાલા મા પાઇપ નાખી રસ્તો બંધકરી નાખતા આમ આદમીપાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાવ્યું*

editor

*ગીર સોમનાથ જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રમુખ તરીકે શાહરૂખ ભાઈ જુણેજા ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment