• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દામનગર ખાતે રામ ભક્તો દ્વારા રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

રિપોર્ટ: હુશેન ખોલીયા પાલીતાણા

“કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબત વિતરણ કરી એકતાનો સંદેશ પાઠવ્યો”

 

 

મનાવતા થી મોટું કોઈ કાર્ય હોય તો તે છે નાતજાત નો ભેદભાવ મિટાવી એકતાનો સંદેશ આપી મમતા રૂપી કાર્ય કરી એ જ સાચી ભક્તિ ભાવ છે એ ભક્તિભાવે રંગાયેલા રામ ભક્તો દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારમાંથી શાંતિપૂર્ણ શોભાયાત્રા પસાર થઈ હતી ત્યારે પવિત્ર રમઝાન માસ મુસ્લિમ સમાજનો ચાલી રહ્યો હોય મુસ્લિમ સમાજ દ્વારા રોજે દારો દ્વારા હિંદુ ભાઈઓ ને સવાગત સાથે ઠંડા પાણી શરબત આપી એકતાના પ્રતીક સંદેશો પાઠવ્યો હતો જેમાં આજરોજ તારીખ 10 4 2022 ના રોજ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેર-જિલ્લામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા પસાર થઈ હતી તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દામનગર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક હિન્દુ સમાજ દ્વારા એ શાંતિપૂર્ણ શોભાયાત્રામાં રામ ભક્તોની ભક્તિભાવે રંગાય હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે

 

Related posts

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

*HELLO MORBI:શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન ના ફોર્મ વિતરણ અંગે ની જાહેરાત* 

Hello Morbi

Leave a Comment