• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં ધોરણ 8 ના બાળકો નો વિદાય સમારંભ યોજાયો*

તારીખ 2.5.2022 વાર સોમવાર ના રોજ સુલતાનપુર શાળા માં ધોરણ 8 ના બાળકો નો વિદાય સમારંભ ધામધૂમ થી ઉજવવા માં આવ્યો આ પ્રસંગ માં બાળકો, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સૂચનો અને બાળકો ભણી ગણીને આગળ વધે અને સુલતાનપુર શાળા નું નામ રોશન કરે એવી આશાઓ રૂપી કિરણો નો પ્રકાશ પાથર્યો

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ને તેમના સર્ટિફિકેટ સચવાઈ રહે તે બધા બાળકો ને ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા અને બાળકો સાથે વિતાવેલી ક્ષણો ને ઘડી વાર યાદ કરી પ્રસંગ ખૂબ જ સરસ રીતે પૂરો થયો હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકો મનીષસાહેબ,શૈલેશસાહેબ,પ્રવીણ સાહેબ, પ્રવિણાબેન અને ચેતનસાહેબ અને smc ના અધ્યક્ષ બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*મોરબી નગર પાલિકાનું રૂ.751 કરોડનું વિકાસ લક્ષીબજેટ મંજુર* *મોરબીના સુવ્યવસ્થિત વિકાસ માટે 100 લાખના ખર્ચે ડેવલોપમેન્ટ પ્લાન બનશે* *900 લાખના ખર્ચે આંતરિક રસ્તા વિકસાવાશે**

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

Leave a Comment