• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી શહેર BJYM ઉપ પ્રમુખ*  *રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ ની*  *શૈક્ષણિક સંસ્થા શ્રી રાંદલ વિદ્યાલય માં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો*

આ તકે સંસ્થા ના પ્રમુખશ્રી ચંદુભાઈ હુંબલ સંસ્થા ના ટ્રસ્ટીઓ મનોજભાઈ ઓગણજાં, નિલેશભાઈ ચાપાણી,દિનેશભાઈ ગરચર, મોરબીજિલ્લા નાયબ શિક્ષણ અધિકારી, પી આઈ શ્રી દેકાવાડીયા સાહેબ,નગરપાલિકાના ઉપ પ્રમુખશ્રી જયરાજસિંહજી જાડેજા,માળીયા મી. પ્રભારી શ્રી જ્યોતિસિંહ જાડેજા તેમજ મોરબી જિલ્લા BJYM મહામંત્રીશ્રી જયદિપભાઈ હુંબલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:ત્રણ દાયકાના ભાજપના શાસનમાં ભયને ભ્રષ્ટાચાર વધ્યો : અમિત ચાવડા*

editor

*કુંડલિયા હનુમાનજી કૂનડ ખાતે હનુમાનજી ના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા*

Hello Morbi

*મોરબીમાં એકતા દિવસની ઉજવણી કરતી પોલીસ*

Hello Morbi

Leave a Comment