• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

જોડિયા

જામનગર

શરદ એમ.રાવલ……….

 

આજ રોજ એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ..ધ્રોલ ખાતે ગર્લ્સ હાઈસ્કૂલ (૫૦) પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે…………

 

આ ભવ્ય પ્રસંગ ની ઉજવણી માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. જેના અનુસંધાને સુવૅણ મહોત્સવમાં આજના મુખ્ય મહેમાન તરીકે કુષીમંત્રી રાઘવજી પટેલ તથા ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને આ સંસ્થા માં આજથી પચાસ વર્ષ પૂર્વે આમાં અભ્યાસ કરી ગયેલ વિધાર્થી ની ઓ ને બોલાવી ને એમના સન્માનિત કરવામાં આવી હતી….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતી કાલે તા૭/૧૧/ને શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વીટ્રીફાઈડના મનોજભાઈ એરવાડીયા તથા પીપળી રોડ સિરામિક ઉદ્યોગકારો દ્વારા 𝟐𝟎𝟎 ટીબી દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કરેલ*

editor

*કોડીનારમાં જાહેર પરીક્ષા માટે એક એવા વર્ગો કે જ્યાં આપવામાં આવે છે તજજ્ઞો દ્વારા નિશુલ્ક તાલીમ*

Hello Morbi

Leave a Comment