રિપોર્ટર.. શરદ એમ.રાવલ.
ગામ..હડિયાણા.તા.જોડિયા.
જામનગર……………………

હડિયાણા ગામે આગણવાડી કોડ નંબર..1.2.3.4.5 ના લાભાર્થી ઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં કીટનું વિતરણ કરવામાં આવ્યું છે…. …
આજ રોજ હડિયાણા ગામે આગણવાડી કેન્દ્ર ખાતે કોડ નંબર..1.2.3.4.5.ના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા લાભ જેમાં પ્રથમ વખત ની સગર્ભા માતા 0 થી 2 વર્ષ ની પ્રથમ બાળકની માતાને સરકાર શ્રી દ્વારા તેલ.તુવેરદાળ.ચણા. ની કીટનું હડિયાણા માધ્યમિક હાઈસ્કૂલ ના ઇન.ચાર્જ આચાર્ય બી.એલ.ઝાલા ના વરદ હસ્તે લાભાર્થી ઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને ICDH ઘટક જોડિયા CDPO મેડમ નર્મદાબેન..એમ. એસ.ગોહિલ વિજયાબેન ના માર્ગદર્શન હેઠળ કાર્યકર બહેનોને વિતરણ કરેલ છે. આ કાર્યક્રમ માં આગણવાડી કોડ નંબર..1.2.3.4.5.ની તમામ બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી….
