• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના વાવડી ગામ ખાતે પંદરમી ઓગસ્ટના પર્વની તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……………….આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગામે તા.15 મી ઓગસ્ટના 76 માં તાલુકા કક્ષાના સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી…………

76 માં સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે જોડિયા તાલુકા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ તા.15.મી ઓગસ્ટ..2022 ને સોમવાર ના રોજ સવારે 9 કલાકે વાવડી પ્રાથમિક શાળા ના વીશાળ પટાંગણમાં જોડિયા તાલુકા મામલતદાર શ્રી એન.સી.વ્યાસ ના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવેલ છે..આ કાર્યક્રમ માં સાંસ્કૃતિક કાર્યક્રમો માં ધ્વજવંદન.. પ્રાસંગિક ઉદબોધન.. રાષ્ટ્રગીત.. સાંસ્કૃતિક કાર્યક્રમ.. વૃક્ષારોપણ..ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમ માં જોડિયા તાલુકા વિકાસ અધિકારી ઇન ચાર્જ. ઝાલાભાઈ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાભાઈ સાવરિયા.. જોડિયા તાલુકા પંચાયતના ઉપ.. પ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ.રસિકભાઈ ભંડેરી.. ભરતભાઇ દલસાણીયા.. અને અન્ય સભ્યો..જોડિયા તા.પ.ના

ઓફિસના સ્ટાફ..અને જોડિયા મામલતદાર કચેરી નો સ્ટાફ. અને પોલીસ સ્ટાફ..GEB ના અધિકારી અને સ્ટાફ..CDPO નર્મદાબેન..તા.પ.ના સદસ્યો.જોસનાબેન ભીમાણી.નરોત્તમભાઈ સોનગરા. જામી સાહેબ.. વાવડી ગ્રામ પંચાયતના વહીવટ દાર જાડેજા ગામની શાળા ના આચાર્ય તેમજ શિક્ષક ગણ..આગેવાનો અને ગ્રામજનો..આસપાસના વિસ્તારોમાંથી આવેલા અન્ય આગેવાનો અને શાળા ના શિક્ષકો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક રાસ ગરબા જેવા અન્ય કાર્યક્રમો યોજાયા હતા. અને જોડિયા મામલતદાર સાહેબ ના વરદ હસ્તે શાળા ના અનેક પ્રોગ્રામ માં ભાગ લીધો હોય તેમાં વિજેતા થયેલા બાળકો ને ઇનામ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અને શેષ્ઠ શિક્ષકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.

 

Related posts

*HELLO MORBI:વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડર મેમ્બર, સંજયભાઈ રાજપરા એ જન્મદિવસે યજ્ઞ કરી આર્થિક અનુદાન આપી જન્મ દિવસની ઉજવણી કરી*

Hello Morbi

નિર્ણય:સુરતમાં કોરોના સંક્રમણને લઈને લગ્ન સ્થળે જ ટેસ્ટ કરાશે, પાલિકા લગ્ન સ્થળે ધન્વંતરી રથ મોકલશે

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment