• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લોહાણા સમાજ ના મહાસંમેલન નો વિરોધ કરનારા ખજુરીયાઓ લોહાણા સમાજ ના નામ થી કોઈ કાર્યક્રમ કરશે તો જોવા જેવી થશે*

જય જલારામ સાથ દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને જણાવવા નુ કે થોડા સમય પહેલા રઘુવંશી સમાજ નુ વર્ચસ્વ વધારવા માટે મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમાં ગામેગામ થી બહોળી સંખ્યા મા રઘુવંશી અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહાસંમેલન ને સફળ બનાવ્યુ હતુ. ત્યારે આપણા મોરબી ના આપણા જ સમાજ ના અમુક ખજુરીયાઓ સંમેલન ને નિષ્ફળ બનાવવા ના પ્રયત્નો કરતા હતા. આજે એ ખજુરીયાઓ ને જણાવવાનુ કે આપ કોઈ પણ કાર્યક્રમ કરશો અને તેમા જો લોહાણા સમાજ નુ નામ લેશો તો તેનુ પરિણામ ભોગવવા તૈયાર રહેશો. માત્ર મોરબી નહી, સમગ્ર ગુજરાત ના લોહાણા સમાજ ને ખ્યાલ છે કે મોરબી ના ખજુરીયા કોણ છે. માટે શાન માં સમજી જજો.
ખજુરીયા ની સાથે રહેનાર ને પણ સમગ્ર ગુજરાત નો લોહાણા સમાજ ખજુરીયા નુ બિરૂદ આપશે જેની સર્વે એ નોંધ લેવી..

Related posts

*માસ્ક ન પહેનનારા સામે કડક કાર્યવાહી કરી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવા આદેશ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: પિસ્તોલ સાથે શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતી કાલે તા૭/૧૧/ને શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી*

editor

Leave a Comment