• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી: ધામધૂમથી પ્રચંડ સમર્થન સાથે ગુજરાત ગૌરવ યાત્રાનું પડધરી ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું*અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

બે દસકાના ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા અને અંત્યોદયથી સર્વોદય સુધીની વિકાસયાત્રા ઉજીગર કરવા શરૂ કરાયેલ “ગુજરાત ગૌરવ યાત્રા ” અંતર્ગત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ પટેલજી અને મહાનુભાવો ની ઉપસ્થિતિ માં પડધરી ખાતે ધામધૂમથી પ્રચંડ જન સમર્થન સાથે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું.

Related posts

*મોરબીના બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો : પાંચ પકડાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીનો ૬ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

*HELLO MORBI:ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment