• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપના રાજકોટ મહાનગરમાં ભવ્ય રોડ શો અને વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રશંગે સ્વાગત કર્યું.

 

આ પ્રશંગે માનનીય મોદી સાહેબ દ્વાર કાંતિભાઈને પૂછ્યું કે કેમ કાંતિલાલ! મોરબી મજામાં છે ને?

 

કાંતિભાઈ દ્વારા જવાબ આપ્યો કે તમારા આશીર્વાદ થી સારો છે.

 

આ પ્રશંગે કોરોના દિવંગતનો મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન થયું તેમજ 72માં જન્મદિવસ નિમિત્તે 72 ટન સુખડીનું વિતરણ કર્યું તેનો ફોટો આલ્બમ અર્પણ કર્યા ત્યારે

 

મોદી સાહેબ દ્વારા પીઠ થપથપાવી કીધું આ બધી વસ્તુની મને જાણ છે કાના તું મને આલ્બમ દે કે ના દે મને બધી ખબર છે

Related posts

*મોરબી જિલ્લા પોલીસવડા, મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*

editor

*HELLO MORBI:રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન*

editor

Leave a Comment