• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પાળીયાદ માં કિશાન મિત્ર મેળાનું ભવ્ય આયોજન કરાયું*

*પાળીયાદમાં કિશાન મિત્ર મેળાનું આયોજન*

પાળીયાદ તા 9/12/22
બેંક ઓફ બરોડા સુરેન્દ્રનગર દ્વારા આજરોજ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદમાં કિશાન મિત્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના સંચાલક શ્રી ભયલુ બાપુ દ્વારા કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ શ્રી ભયલુબાપુનાં રૂડા આશીર્વાદ થી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી જેમાં માર્ગદર્શન માટે બેંક ઓફ બરોડા નાં ક્ષેત્રીય પ્રબંધક પ્રશાંતકુમાર બાલ તથા ડેપ્યુટી ક્ષેત્રીય પ્રબંધક શ્રી વિનોદકુમાર ઠાકુર હાજર રહ્યા હતા તેમ જ બેંક ઓફ બરોડા ના જુદા જુદા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને બેંક દ્વારા આપવામાં આવતા જુદા-જુદા ઘીરાણો અને યોજનાઓ અને ડિપોઝિટ વિશે ખૂબ જ સરળ અને સચોટ માહિતી આપવામાં આવેલ તેમ જ જુદી જુદી શાખા ના બી. સી. નું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂત તરીકે કનુભાઈ ડી.ખાચર બાબરકોટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ શિબિર નો ખુબ જ વિશાળ સંખ્યા મા ખેડૂતો એ લાભ લીધો હતો

Related posts

*HELLO MORBI:વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ*

editor

*મોરબી લોહાણા સમાજ દ્વારા વસ્તી ગણતરી નો કાર્યક્રમ ચાલુ છે તો લોહાણા સમાજ ના દરેક ભાઈઓ ને ફોર્મ મેળવી વિગત ભરી પહોંચતું કરવા નમ્ર અપીલ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: અમદાવાદ એસીબીનો મોરબી ખાતે સપાટો*

editor

Leave a Comment