• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના ભાદરા પાટીયા થી ખીરી ગામ સુધી ભાજપ દ્વારા 30 કિલોમીટરનો રોડ શો કરાયો*

આજ રોજ ભારતીય જનતા પાર્ટી. જોડિયા જિલ્લા પંચાયત..9ના સમાવિષ્ટ ગામોમાં ભવ્ય રોડ ..શો નું આયોજન કરેલ છે. જોડિયા તાલુકાના ભાદરા પાટિયા ભાજપના કાર્યાલય થી ખીરી શ્રી રામ સેવા આશ્રમ સુધી આશરે 30 કિમી.નો રોડ શોમાં જોડિયા..9 જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રી ધરમશીભાઇ ચનિયારા.જોડિયા તાલુકા ભાજપના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ભાજપના ઉમેદવારો ની ટીમ સામેલ થઈ હતી.. અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો..ગામે ગામ થી રોડ.શો પસાર કરવામાં આવ્યો હતો.અને ભારે જન સમર્થન આપ્યું હતું…..

શરદ એમ.રાવલ..હડિયાણા….

8160670219

Related posts

*મોરબી હળવદ નું રૂપિયા ૧૯૭ કરોડનું ટેન્ડર મંજુર*

Hello Morbi

*HELLO MORBI NEWS: સરકારના પાપે ચાલતા શાળાએ જવા મજબુર દીકરીઓને તાત્કાલિક સાયકલો આપો : અમિત ચાવડા*

editor

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment