• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તે શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

*મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ના હસ્તે આજે 12 જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

*નીલકંઠ પુસ્તક મેળો આવતીકાલે તા.13/01/2023,શુક્રવાર ના રોજ પણ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હશે તેથી આપ સર્વે મોરબીવાસી આ પુસ્તક મેળા ની મુલાકાત લઈ યુવા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવી નીલકંઠ સ્કૂલ આપને નમ્ર અપીલ કરે છે.*

Related posts

*HELLO MORBI NEWS:ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા ૧૫ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે; ખેડૂતોએ સમયમર્યાદામાં અરજી કરવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેડૂતોને સહાય ચૂકવવા ટંકારા પડધરીના ધારાસભ્ય દેથરિયાની સીએમને રજૂઆત*

editor

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

Hello Morbi

Leave a Comment