• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી રાજકોટ હાઇવે પર થયેલ અકસ્માત ના ઘટના સ્થળ પર ધારાસભ્ય દોડી ગયા*

 

ટંકારા તા ૧૪ મોરબી રાજકોટ હાઇવે પર આર્ય સ્કૂલ પાસે ગઈકાલે એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત ના પગલે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108 મારફતે તાત્કાલિક ના ધોરણે અકસ્માત મા ઘાયલ થયેલા લોકોને સારવાર અપાવી હતી અહેવાલ અને તસ્વીર (નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ*

Hello Morbi

*ટંકારા સરપંચ પદનો વિધિવત ચાર્જ સંભાળતા ગોરધનભાઈ ખોખાણી*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*ગઢડા ( સ્વા.)સ્વામિનારાયણ મહિલા કોલેજ માં વૃક્ષારોપણ*      

Hello Morbi

Leave a Comment