• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને હાલમાં ધુળ ખાય છે તે ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી*

તા૧૯//૫//૨૩
સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને હાલમાં ધુળ ખાય છે તે ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર, ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું

મોરબી નહેરૂ ગેઇટ ના ચોકમાં લેડીઝ સૌચાલય દોઢ-બે લાખના ખર્ચે સોચાલય બનાવેલ પણ બંધ હાલમાં ધુળ ખાય છે. લેડીઝ ને સૌચાલયમાં જવુ હોય તો જેન્સ સોચાલયમાં જવું પડે છે અને લેડીઝ સોલચાયલની પુરી સફાઇ થતી નથી પાણીની મોટર પણ ચોરાઇ ગઇ છે સૌચાલયના બારણા પણ તુટી ગયા અને લાઇટ પણ ચોરાઇ ગઇ આવારા તત્વો સોયાલય ચાલુ થવા દેતા નથી તો મોરબી જીલ્લા ના આજુ- બાજુના ગામડાના લેડીઝો ખરીદી કરવા માટે આવે છે કેવા પુરતુ સૌચાલય બનાવ્યુ અતચાર આ સૌચાલય શોભાના ગાંઠીયા પ્રમાણે છે પુરી સાફ સફાઇ થતી નથી આ બાબતમાં મોરબી નગરપાલીકાને અનેકવાર રજુઆત કરતા હોવા છતાં ધ્યાન દેવામાં આવતું નથી એક તરફ દેશના વડા પ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી ઘર-ઘર સોચાલય નું અભ્યાન ચાલુ કરવાનો દાવો ધરાવે છે. પણ મોરબીમાં તાજેતરનો દાખલો નહેરૂ ગેઇટ ચોકમાં લેડીઝ સૌચાલય બનવામાં આવ્યુ તે સારી વાત કહેવાય પણ સફાઇના વાકે અને આવારા તત્વના વાકે દારૂડીયા અને આવારા તત્વો લેડીઝને સોચાલય માં જવા દેતા નથી. આ બાબતમાં તાત્કાલીક મોરબીના ધારા સભ્ય પોતે ઘ્યાન દઈને અંગત રસ લઈને તાત્કાલીક સૌચાલય ચાલુ કરાવવું જોઇએ કેમ ધારા સભ્યએ કહેલ કે મોરબી નગરપાલીકામાં હું હરરોજ હાજરી આપીશ અને ઘ્યાન આપીશ તો આ એક સામાન્ય ગણાતુ કામ કેમ થતુ નથી ? તો કર્મચારીઓને તાત્કાલીક આદેશ આપવા વિનંતી સહ રજુઆત અને વધુમાં કહેવાનું કે દિવસ-૮ માં જો રીઝલ્ટ ન આવે તો જે તે કચેરીના અધિકારીઓ ઉપર એકસન લીચો એવી મોરબીની જનતાની તથા સમાજીક કાર્યકરોની માંગણી છે. ગાંધી ચોકથી રવાપર રોડ ધમધમ તો એરીયા મોરબીનું નાક કહેવાય ત્યાં પણ એક પણ લેડીઝ અને જેન્ટસનું સોચાલય નથી તો ત્યાં પણ વેપારી લોકો આમ જનતા અને સામાજીક કાર્યકરોની માંગણી છે. આ અરજી મુખ્ય મંત્રીને પણ લખવામાં આવશે. તેમજ આ અરજી અગાઉ પણ મુખ્ય મંત્રને લખેલ હતી. આમ પ્રજાજનોની પણ માંગણી છે.
ઉપરોકત વિષય અને બાબતે અમો સામાજીક કાર્યકરો રાજુભાઈ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ ની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે.

Related posts

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

*HELLO MORBI:સદગત હિંમતલાલ ગોકલાણીની દિવ્ય સ્મૃતિમાં ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI NEWS:મોરબીના નવીપીપળી ગામે રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment