• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ અને શ્રીનાથજી ભજનસંધ્યા નુ આયોજન*

શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ

ધ્રાંગધ્રા ખાતે સ્વ. શ્રી કાંતિલાલ કરશનજીભાઈ રાજવીર ના ગોલોકધામ પામતા પરિવાર દ્વારા શ્રી નાથજી ભંજન સંધ્યા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ
આ શુભ અવસરે કમીજલા થી પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહામંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા પ્રખ્યાત કલાકાર શ્રી અશોકભાઈ ભાયાણી શ્રીનાથજી ભજન સંધ્યા માં હાજર તમામ સમાજના અને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રઘુવંશી સમાજ ની તમામ સંસ્થાઓ જીલ્લા ના તમામ રઘુવંશી સમાજ શહેરના નામાંકિત વ્યક્તિઓ રાજકીય આગેવાનો નગરપાલિકા પ્રમુખ શ્રી હોદ્દેદારો સહકારી ક્ષેત્રના આગેવાનો અનેક મહાનુભાવો રાજવીર પરિવારના શ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી ગોપાલભાઈ તથા પરિવારના આ અવસરમાં ઉપસ્થિત રહેલ
સમગ્ર આયોજનમાં રાજવીર પરિવાર સાથે શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ તથા શ્રી દરિયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા ના પ્રવીણભાઈ પુજારા જીતુભાઈ કોટક મિલન ગોવાણી દિલીપ પુજારા મહેશભાઈ પુજારા અતુલ દક્ષિણી સાથે અનેક યુવાનો એ સહકાર આપી આ ઉત્સવને ભવ્ય બનાવવા અથાગ મહેનત કરી સફળ બનાવેલ

Related posts

*HELLO MORBI: મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

editor

ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના તારાણા,પીઠડબોડકા રોડ માટે ધારાસભ્યે રૂ. ૫૪ લાખની વધારાની ગ્રાન્ટ મંજૂર કરાવી*

editor

Leave a Comment