• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઈદ ના તહેવાર ને સંદર્ભે મોરબી પોલીસનું ફુટ પેટ્રોલિંગ*

આવતીકાલ તારીખ 29/6/23 નાં રોજ બકરી ઇદનાં તહેવાર અન્વયે આજરોજ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓની આગેવાની હેઠળ શ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ ના.પો.અધિ.શ્રી એચ.કયુ, તથા બી ડીવીજન પોલીસ સ્ટેશન પી.આઇ. તથા પી.એસ.આઇ. તથા એલ.સી.બી. પી.આઇ. તથા સ્ટાફ દ્રારા આજરોજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.

આ ફુટ પેટ્રોલીંગ દરમિયાન જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ રોડ બંદોબસ્ત તથા અન્ય જરુરી માર્ગદર્શન આપીને બકરી ઇદનાં પર્વની ઉજવણી શાંતિમય રીતે પૂર્ણ થાય એ માટે જરુરી સુચનાઓ આપેલ.

Related posts

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI NEWS:સેવા સેતુ – દસમો તબક્કો* *ગામે ગામ સરકારી યોજનાઓ અને સેવાઓનો સેવાયજ્ઞ; મોરબી જિલ્લાના પ તાલુકામાં કુલ ૨૨ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

Leave a Comment