• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જાલીડા:રામધામ મુકામ રામેશ્વર મહાદેવના મંદિર નું જીર્ણોદ્ધાર થશે: સર્વ રઘુવંશી ભાઈ બહેનો અને રામ ભક્તોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ:*

Xજય શ્રી રામ ધામ આગામી તા ૨૧/૦૮/૨૩ નાં સોમવાર શ્રાવણ સુદ પાંચમ નાં શુભ દીને સવારે 10.15 કલાકે રામ ધામ મુકામે રામેશ્વર મહાદેવ નાં જીર્ણોધાર મંદિર નુ નિર્માણ કાર્ય ની સુંભ શરૂઆત કરવા જય રહ્યા છી આ દિવસે ધાંગધ્રા નાં શિલ્પી શ્રી ઘનશ્યામભાઈ સોમપુરા મંદિર નિર્માણ નાં ઘડાયેલ પથ્થર લઇ રામ ધામ મુકામે આવી રહ્યા છે આ દિવસે પૂજય શ્રી હરીચરનદાસ બાપુ નાં અંતરીક્ષ આશીર્વાદ થી તેમજ ગોંડલ નાં રામજી મંદિર નાં ગાદી પતિ શ્રી જયરામદાસજી મારાજ ની સાક્ષાત ઉપસ્થિતિ માં મંદિર કાર્ય નો સુભારંમભ થવા જય રહ્યો છે તેમજ આપના રામ ધામ સ્વપ્ના દૃષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી (રામ ધામ ટ્રસ્ટ નાં પ્રમુખ ને એક માત્ર રઘુવંશી ધારસભ્ય ) તમામ રઘુવંશી ઉપસ્તિથી માં શુભારંભ થવા જય રહ્યો છે ત્યારે સર્વ રઘુવાસી તેમજ રામ ભક્તો ને સહ પરિવાર આવવા રામ ધામ ટ્રસ્ટ નું જાહેર આમંત્રણ છે કાર્ય ક્રમ બાદ શ્રી જય રામદાસજી નાં આશીર્વચન મહા આરતી ને મહા પ્રસાદ સાથે લેશું સૌ પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે રામ ધામ ટ્રસ્ટ જાલીડા વાંકાનેર
*આલેખન કૌશિક કોટક પડધરી*

 

Related posts

*મોરબીના કાંતિલાલ બાવરવાની રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક: ખેડૂતો ના હિતમાં કામકરવા ની ખાતરી આપી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:લોહાણા અવશનનોધ બેસણું સાદડી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી: સેવા અને સમર્પણના પવિત્ર શપથ*

editor

Leave a Comment