• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી માળીયા તાલુકાની 3 શાળાના 13 ઓરડા તથા મોરબી તાલુકાની 1 શાળાના 5 ઓરડા મંજુર થયા*..

*મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી માળીયા તાલુકાની 3 શાળાના 13 ઓરડા તથા મોરબી તાલુકાની 1 શાળાના 5 ઓરડા મંજુર થયા*..

*પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને વેગ આપવા તથા સારા વાતાવરણમાં બાળકો અભ્યાસ કરી શકે એ માટે વિવિધ શાળાના નવા મકાન બનાવવાની ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત સફળ રહી છે*….

*સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત, ₹ 2.94 કરોડના ખર્ચે, માળિયા તાલુકામાં, 5 ઓરડા સાથે, નાનીબરાર પ્રા. શાળા, 6 નવા ઓરડા સાથે માળીયા કન્યાશાળા, 2 ઓરડા સાથે ભોળીપાટ વાંઢ શાળા એમ 13 તથા મોરબી તાલુકામાં 5 ઓરડા સાથે મચ્છુ માઁ નગર એમ કુલ 18 ઓરડા મંજૂર થયા છે અને લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થયો છે*

*શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે… અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં બેસતા થઈ જશે*..

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*ડીસા જલારામ મંદિરનો રંગેચંગે ઉજવાયો 22 મો પાટોત્સવ*

Hello Morbi

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment