• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા
તાજેતરમાં જ પોરબંદરથી ડીસા રૂરલ મામલતદાર તરીકે બદલી થયેલ વિપુલભાઈ બારોટે ચાર્જ સંભાળ્યા બાદ તરત જ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવી મહાઆરતીનો લાભ લીધો હતો.
આ શુભ અવસરે જય જલારામ ટ્રસ્ટ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા વતી તેમનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,યશવંતશાસ્ત્રીજી મહારાજ,તારાચંદભાઈમજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,કાંતિભાઈ માળી,પ્રકાશભાઈ મજેઠીયા,મનુભાઈ પૂજારા,પ્રવિણભાઈ એન.ઠકકર,અરવિંદભાઈ અખાણી,શૈલેષભાઈ રાચ્છ,જીતુભાઈ અખાણી,એફ.ડી.ઠકકર,રમેશભાઈ આયા,ધર્મેશભાઈ ઠકકર,કીરીટભાઈ બારોટ,દીલીપભાઈ બારોટ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી મામલતદાર વિપુલભાઈ બારોટનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.મામલતદાર વિપુલભાઈ બારોટે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી કાયદાની મર્યાદામાં રહી પ્રજાહિતનાં કાર્યો સમયસર કરવા ખાત્રી આપી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા; પદાધિકારી/અધિકારીઓ સાથે સમીક્ષા કરી*

editor

*હળવદના મહિલા ટીડીઓએ પ્રમુખ અને ધારાસભ્યને કાકરીમાં કાઢી નાંખ્યા*

Hello Morbi

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

Hello Morbi

Leave a Comment